GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) એક વર્ગખંડમાં કુલ 65 વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલ ગુણની સરેરાશ 54 છે. પરંતુ એક વિદ્યાર્થીના ગુણ ભૂલથી 78 ને બદલે 87 લખાયા હતા. આથી ભૂલ સુધાર્યા બાદ સાચી સરેરાશ કેટલી થશે ? 56 54.86 54.13 53.86 56 54.86 54.13 53.86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાત સરકાર દ્વારા બાગાયત અને તબીબી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોની આવક બમણી કરવા માટે નીચેના પૈકી કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ? કૃષિ વિકાસ યોજના ફળ અને તબીબી ખેતી વિકાસ યોજના બાગાયત વિકાસ મિશન આપેલ પૈકી એક પણ નહીં કૃષિ વિકાસ યોજના ફળ અને તબીબી ખેતી વિકાસ યોજના બાગાયત વિકાસ મિશન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) પંજાબમાં દેવસમાજ આંદોલન નીચેના પૈકી કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? કનૈયાલાલ અલખધારી શિવનારાયણ અગ્નિહોત્રી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ કનૈયાલાલ અલખધારી શિવનારાયણ અગ્નિહોત્રી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) જમ્મુ અને કાશ્મીર પુર્ગઠન (સુધારા) વટહુકમ - 2021 ની જોગવાઈ મુજબ જમ્મુ અને કાશ્મીર કેડરની અખિલ ભારતીય સેવાઓ જેવીકે આઈ.એ.એસ., આઈ.પી.એસ. અને આઈ. એફ. એસ. સેવાઓને ___ સાથે ભેળવી દેવામાં આવશે. AGMUT કેડર ઉત્તર - પૂર્વ રાજ્યો સનદી સેવાઓ દિલ્હી, આંદામાન અને નિકોબાર ટાપુઓ સનદી સેવાઓ આપેલ પૈકી એક પણ નહીં AGMUT કેડર ઉત્તર - પૂર્વ રાજ્યો સનદી સેવાઓ દિલ્હી, આંદામાન અને નિકોબાર ટાપુઓ સનદી સેવાઓ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite)નું પ્રશેપણ ISRO દ્વારા કરવામાં આવ્યું હતું. આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite) ભારતીય ખંડના હિમાલય પટ્ટા ઉપરના વાતાવરણીય બરફના વિતરણનો અનન્ય અભ્યાસ કરશે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite)નું પ્રશેપણ ISRO દ્વારા કરવામાં આવ્યું હતું. આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite) ભારતીય ખંડના હિમાલય પટ્ટા ઉપરના વાતાવરણીય બરફના વિતરણનો અનન્ય અભ્યાસ કરશે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) 73 મા બંધારણીય સુધારણા અધિનિયમ મુજબ, ગ્રામસભા ___ નું બનેલું મંડળ છે. ગ્રામ પંચાયતની સમગ્ર પુખ્ત વસ્તી પાંચ વર્ષની વયથી ઓછી વયના બાળકો સિવાયની પંચાયત હેઠળની ગામની સમગ્ર વસ્તી આપેલ પૈકી એક પણ નહીં 18 વર્ષની વય પૂરી કરી ચૂકી હોય અને રાજ્યમાં કોઈપણ જગ્યાએ મતદાર યાદીમાં નામ હોય તેવી ગામની વસ્તી ગ્રામ પંચાયતની સમગ્ર પુખ્ત વસ્તી પાંચ વર્ષની વયથી ઓછી વયના બાળકો સિવાયની પંચાયત હેઠળની ગામની સમગ્ર વસ્તી આપેલ પૈકી એક પણ નહીં 18 વર્ષની વય પૂરી કરી ચૂકી હોય અને રાજ્યમાં કોઈપણ જગ્યાએ મતદાર યાદીમાં નામ હોય તેવી ગામની વસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP