GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) 65, 55, 46, (?), 31 34 36 39 38 34 36 39 38 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સંસ્કૃત ભાષામાં બેન્કને મળતો શબ્દ 'ભાંડ' છે, જેનો અર્થ શું થાય ? નાણાંનો પુરવઠો વ્યવસાય મૂડીરોકાણ મૂડીનો જથ્થો નાણાંનો પુરવઠો વ્યવસાય મૂડીરોકાણ મૂડીનો જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ડૉ. કસ્તૂરી રંગનના નેતૃત્વમાં બનેલી સમિતિએ 2019માં ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરીને ભારત સરકારને સુપ્રત કરેલ છે. આ સમિતિએ શેને લગતા સૂચનો કરેલ છે ? ન્યાય આરોગ્ય મોટર વ્હીકલ શિક્ષણ ન્યાય આરોગ્ય મોટર વ્હીકલ શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં ‘વૃક્ષ કટીંગ' માટે ખારે કોલોની સમાચારમાં ચમકી હતી જેમાં સુપ્રિમ કોર્ટે પણ સૂચના આપેલ છે તે ‘ખારે કોલોની' કયા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) માર્ચ : 31 : : ઓગષ્ટ : ? 30 28 31 29 30 28 31 29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) 'તિમિર' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. વીજળી અંધકાર પ્રકાશ તમસ વીજળી અંધકાર પ્રકાશ તમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP