પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે ? જિલ્લા પંચાયત ગ્રામ સેવક ગ્રામ સભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ સેવક ગ્રામ સભા તાલુકા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશો ના વહીવટ અંગેની સમિતિ ના અધ્યક્ષ કોણ હોય છે ? તલાટી સરપંચ વન વિકાસ સમિતિના પ્રમુખ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તલાટી સરપંચ વન વિકાસ સમિતિના પ્રમુખ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાયો કોણે નાખ્યો ? લોર્ડ કર્ઝન રોયલ કમિશન લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ કર્ઝન રોયલ કમિશન લોર્ડ રિપન લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી. 2005 2007 2006 2004 2005 2007 2006 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજના 3 મહત્વના તબક્કામાં ઈ.સ. 1959 થી 1964નો તબકકો કેવો ગણાય છે ? સાતત્યપૂર્ણ તબક્કો ચઢતીનો તબક્કો પડતીનો તબક્કો અનિયમિતતાનો તબક્કો સાતત્યપૂર્ણ તબક્કો ચઢતીનો તબક્કો પડતીનો તબક્કો અનિયમિતતાનો તબક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લાપંચાયત સેવા પસંદગી નીચેના પૈકી કોની નિમણુંક યોગ્ય જણાતી નથી ? રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લાના કલેક્ટર રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લાના કલેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP