પુરસ્કાર (Awards)
તાજેતરમાં યુસૈન બોલ્ટને લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ આપવામાં આવેલ છે. આ એવોર્ડ માટેનો પ્રથમ વખતનો એવોર્ડ સમારંભ કયા વર્ષમાં યોજાયો હતો ?
પુરસ્કાર (Awards)
મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?
પુરસ્કાર (Awards)
આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ?
પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ?
પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ?
પુરસ્કાર (Awards)
ભારતમાં "સિલ્વર એલિફન્ટ એવોર્ડ" કઈ રમત માટે આપવામાં આવે છે ?