પુરસ્કાર (Awards) પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ? ખેતી સાહિત્ય અને પત્રકારત્વ ટેકનોલોજી વિજ્ઞાન ખેતી સાહિત્ય અને પત્રકારત્વ ટેકનોલોજી વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? 1994 1996 1995 1993 1994 1996 1995 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ? વિજ્ઞાન સમાજસેવા આરોગ્ય સેવા સાહિત્ય વિજ્ઞાન સમાજસેવા આરોગ્ય સેવા સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) જાન્યુઆરી 2017ની રાષ્ટ્રપતિ ભવનની યાદી મુજબ 89 મહાનુભાવોની પદ્મ એવોર્ડઝ (પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ તથા પદ્મશ્રી) માટે સન્માનિત થયેલ છે, તેમાં ___ મહિલાઓ છે. તથા ગુજરાતના ___ મહાનુભાવો છે. 21, 6 19, 6 19, 7 22, 6 21, 6 19, 6 19, 7 22, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા બાળમજૂરોને છોડાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા બાળમજૂરોને છોડાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો 'અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? 1964 1963 1961 1962 1964 1963 1961 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP