સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબકની ચુંબકીય અસર જેટલા વિસ્તારમાં જણાતી હોય તે વિસ્તારને શું કહે છે ? ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ધ્રુવ ડોમેઈન ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ધ્રુવ ડોમેઈન ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોડિયમની સંજ્ઞા કઈ છે ? Si Na S N2 Si Na S N2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ? ટયુબરકલ બેસીલસ હિપેટાઈટીસ બેસીલસ એન્થ્રેસીસ ઈ કોલાઈ ટયુબરકલ બેસીલસ હિપેટાઈટીસ બેસીલસ એન્થ્રેસીસ ઈ કોલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્નેલનો નિયમ શાના માટે છે ? પ્રકાશનો પ્રવેગ પ્રકાશનો વેગ પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પરાવર્તન પ્રકાશનો પ્રવેગ પ્રકાશનો વેગ પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - ડી નું ખૂબ સારું પ્રાપ્તિસ્થાન ___ છે. પપૈયું માછલીના યકૃતનું તેલ સોયાબીન લીલા પાંદડાવાળા શાકભાજી પપૈયું માછલીના યકૃતનું તેલ સોયાબીન લીલા પાંદડાવાળા શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોઈટર નામનો રોગ કયા અંતઃસ્ત્રાવની ઊણપથી થાય છે ? પેરાથોર્મોન થાયરોક્સિન ટેસ્ટોસ્ટેરોન ઈન્સ્યુલિન પેરાથોર્મોન થાયરોક્સિન ટેસ્ટોસ્ટેરોન ઈન્સ્યુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP