પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું ?

વિમાનની દુર્ઘટનાને કારણે
રોડ અકસ્માત
આત્મઘાતી હુમલાથી
હૃદયરોગના હુમલાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

243 K (2)
243 D (2)(3)
243 D (1)
243 K (3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે રાજ્ય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલુ છે ?

અનુચ્છેદ -39 A
અનુચ્છેદ -39
અનુચ્છેદ -40
અનુચ્છેદ -41

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે ?

સહકારી સંસ્થા
પંચાયતી રાજ સંસ્થા
શિક્ષણ સંસ્થા
ખાનગી સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
સરપંચ તથા ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા કોને હોય છે ?

જિલ્લા વિકાસ અધિકારી
તાલુકા વિકાસ અધિકારી
કલેકટર
રાજ્ય ચૂંટણી પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP