મહત્વના દિવસો (Important Days) યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું ? 1975 1990 2002 2001 1975 1990 2002 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં 22મી એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? વર્લ્ડ ડોકટર્સ ડે વર્લ્ડ અર્થ ડે ઈન્ટરનેશનલ યુથ ડે વર્લ્ડ હેરિટેજ ડે વર્લ્ડ ડોકટર્સ ડે વર્લ્ડ અર્થ ડે ઈન્ટરનેશનલ યુથ ડે વર્લ્ડ હેરિટેજ ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 8મી મે ને કયા દિવસ તરીકે મનાવામાં આવે છે ? આતંકવાદ વિરોધી દિન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દિવસ વિશ્વ રેડક્રોસ દિન વિશ્વ એઈડઝ દિન આતંકવાદ વિરોધી દિન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દિવસ વિશ્વ રેડક્રોસ દિન વિશ્વ એઈડઝ દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ પૃથ્વી દિવસ પ્રતિવર્ષ કયા દિવસે મનાવવામાં આવે છે ? 22 એપ્રિલ 21 માર્ચ 16 સપ્ટેમ્બર 5 જૂન 22 એપ્રિલ 21 માર્ચ 16 સપ્ટેમ્બર 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નેશનલ વોલન્ટરી બ્લડ ડોનેશન ડે ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 12, ડિસેમ્બર 1, ઓકટોબર 31, માર્ચ 11, જુલાઈ 12, ડિસેમ્બર 1, ઓકટોબર 31, માર્ચ 11, જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) પર્યાવરણ સંબંધમાં નીચે જણાવેલી મહત્વની તારીખો અને તે સંબંધી માહિતીની કઈ જોડી સાચી નથી ? 16 સપ્ટેમ્બર - ઓઝોન પડ સંરક્ષણ આંતરરાષ્ટ્રીય દિવસ 5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ 22 માર્ચ - વિશ્વ જળ દિવસ 11 ફેબ્રુઆરી - વિશ્વ સમુદ્ર દિવસ 16 સપ્ટેમ્બર - ઓઝોન પડ સંરક્ષણ આંતરરાષ્ટ્રીય દિવસ 5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ 22 માર્ચ - વિશ્વ જળ દિવસ 11 ફેબ્રુઆરી - વિશ્વ સમુદ્ર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP