મહત્વના દિવસો (Important Days) વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે ? 2 થી 9 માર્ચ એકેય નહીં 2 થી 9 ઓક્ટોબર 1 થી 7 જૂન 2 થી 9 માર્ચ એકેય નહીં 2 થી 9 ઓક્ટોબર 1 થી 7 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 'વિશ્વ ઓઝોન દિવસ' દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે ? 21 માર્ચ 16 સપ્ટેમ્બર 16 ઓકટોબર 16 ઓગસ્ટ 21 માર્ચ 16 સપ્ટેમ્બર 16 ઓકટોબર 16 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ‘વિશ્વ કામદાર દિન’ કયારે ઉજવવામાં આવે છે ? 5 માર્ચ 1 મે 12 જાન્યુઆરી 3 સપ્ટેમ્બર 5 માર્ચ 1 મે 12 જાન્યુઆરી 3 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) તારીખ અને તેના સંબંધમાં ઉજવાતા દિવસના જોડકામાંથી કયું જોડકું સાચું છે ? 3 મે : વિશ્વ પૃથ્વી દિવસ 18 એપ્રિલ : વિશ્વ વન દિવસ 14 ડિસેમ્બર : ઊર્જા સંરક્ષણ દિવસ 21 માર્ચ : વિશ્વ જલસ્ત્રોત દિવસ 3 મે : વિશ્વ પૃથ્વી દિવસ 18 એપ્રિલ : વિશ્વ વન દિવસ 14 ડિસેમ્બર : ઊર્જા સંરક્ષણ દિવસ 21 માર્ચ : વિશ્વ જલસ્ત્રોત દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં 22મી એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? વર્લ્ડ હેરિટેજ ડે વર્લ્ડ અર્થ ડે વર્લ્ડ ડોકટર્સ ડે ઈન્ટરનેશનલ યુથ ડે વર્લ્ડ હેરિટેજ ડે વર્લ્ડ અર્થ ડે વર્લ્ડ ડોકટર્સ ડે ઈન્ટરનેશનલ યુથ ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતના યુવાધનને ભારતના ભવિષ્ય માટેનો પાયો ગણવામાં આવે છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા અને તેમના ઉત્કર્ષ માટે ઉજવાતો "ઈન્ટરનેશનલ યુથ ડે" કયારે મનાવવામાં આવે છે ? 14, ઓકટોબર 13, સપ્ટેમ્બર 15, ઓગસ્ટ 12, ઓગસ્ટ 14, ઓકટોબર 13, સપ્ટેમ્બર 15, ઓગસ્ટ 12, ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP