મહત્વના દિવસો (Important Days) આપણા દેશમાં "પ્રવાસી ભારતીય દિવસ"ની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? 2004 2006 2001 2003 2004 2006 2001 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) મહિલા અત્યાચાર વિરોધ દિન કયા વર્ષથી મનાવવામાં આવે છે ? 1999 2000 1998 2001 1999 2000 1998 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આપણી રાષ્ટ્રભાષા હિન્દી આપણું ગૌરવ છે. આપણા દેશમાં "હિન્દી દિવસ" કયારે મનાવવનમાં આવે છે ? 30 એપ્રિલ 22 નવેમ્બર 21 ફેબ્રુઆરી 14 સપ્ટેમ્બર 30 એપ્રિલ 22 નવેમ્બર 21 ફેબ્રુઆરી 14 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 'વિશ્વ ઓઝોન દિવસ' દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે ? 21 માર્ચ 16 ઓકટોબર 16 ઓગસ્ટ 16 સપ્ટેમ્બર 21 માર્ચ 16 ઓકટોબર 16 ઓગસ્ટ 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ ગ્રાહક અધિકાર દિન (World Consumer Right Day) કયારે ઉજવવામાં આવે છે ? 22 ઓકટોબર 17 જુલાઈ 15 માર્ચ 24 ડિસેમ્બર 22 ઓકટોબર 17 જુલાઈ 15 માર્ચ 24 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.(a) World Earth Day(b) Kargil Vijay Diwas (c) World Red Cross Day(d) World Heritage Day(1) 8 May(2) 22 April(3) 26 July(4) 18 April b-3, c-4, a-1, d-2 d-2, a-3, c-4, b-1 c-1, d-2, b-3, a-4 a-2, b-3, d-4, c-1 b-3, c-4, a-1, d-2 d-2, a-3, c-4, b-1 c-1, d-2, b-3, a-4 a-2, b-3, d-4, c-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP