મહત્વના દિવસો (Important Days) આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? મહિનાના ચોથા શુક્રવારે મહિનાના બીજા મંગળવારે દર શનિવારે દર મંગળવારે મહિનાના ચોથા શુક્રવારે મહિનાના બીજા મંગળવારે દર શનિવારે દર મંગળવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આપણા દેશમાં "પ્રવાસી ભારતીય દિવસ"ની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? 2003 2006 2001 2004 2003 2006 2001 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતના યુવાધનને ભારતના ભવિષ્ય માટેનો પાયો ગણવામાં આવે છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા અને તેમના ઉત્કર્ષ માટે ઉજવાતો 'ઇન્ટરનેશનલ યુથ ડે’ કયારે મનાવવામાં આવે છે ? 12, ઓગષ્ટ 13, સપ્ટેમ્બર 14, ઓકટોબર 15, જુલાઈ 12, ઓગષ્ટ 13, સપ્ટેમ્બર 14, ઓકટોબર 15, જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) રાષ્ટ્ર બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 25મી જાન્યુઆરી 30મી જાન્યુઆરી 26મી જાન્યુઆરી 24મી જાન્યુઆરી 25મી જાન્યુઆરી 30મી જાન્યુઆરી 26મી જાન્યુઆરી 24મી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 14મી નવેમ્બર કયા દિવસ તરીકે ઊજવાય છે ? વિશ્વ વિકલાંગ દિન હિન્દી દિન બાલ દિન માનવ અધિકાર દિન વિશ્વ વિકલાંગ દિન હિન્દી દિન બાલ દિન માનવ અધિકાર દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) પૃથ્વી દિવસની ઉજવણી કયા દિવસે થાય છે ? 25, મે 17, ડિસેમ્બર 13, જુન 22, એપ્રીલ 25, મે 17, ડિસેમ્બર 13, જુન 22, એપ્રીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP