મહત્વના દિવસો (Important Days)
પુરાતત્વ ખાતા દ્વારા જૂના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યું છે અને એના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં આવી છે. આ બાબતની સતત પ્રતીતિ થતી રહે અને સ્થાપત્યોને મહત્વ મળતુ રહે એ ઉદ્દેશ સાથે પ્રતિવર્ષ 'વર્લ્ડ હેરિટેજ ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ?

18 મી એપ્રિલ
17 મી માર્ચ
15 મી મે
18 મી ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
7 મી એપ્રિલને વિશ્વભરમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?

વર્લ્ડ ટેલ્કોમ ડે
વર્લ્ડ હેલ્થ ડે
વર્લ્ડ એનેસ્થેસ્યા ડે
વર્લ્ડ મેટેરોલોજિકલ ડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
અન્નપ્રાશન દિવસ આંગણવાડીમાં ક્યારે ઉજવાય છે ?

દર મહિનાના શુક્રવારે
દર બુધવારે
દર સોમવારે
આપેલ માંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ?

આફ્રિકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત
મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન
મહાત્મા ગાંધીના સ્વદેશાગમન
મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 2014-2024ને કયા દાયકા તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?

ટકાઉ વિકાસ માટે શિક્ષણનો દાયકો
કુદરતી આપત્તિ ઘટાડા માટેનો આંતરરાષ્ટ્રીય દાયકો
સૌના માટે ટકાઉ ઉર્જાનો દાયકો
માનવ અધિકાર શિક્ષણ માટેનો દાયકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
જીવદયાના મહાન ઉદ્દેશ્ય સાથે વિશ્વભરમાં ઉજવાતો ‘વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ?

4, ઓકટોબર
4, સપ્ટેમ્બર
14, ડિસેમ્બર
14, નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP