મહત્વના દિવસો (Important Days) માનવરૂધિરમાં રક્તકણોની ખામી ધરાવતો થેલેસેમિઆ રોગ આ સદીનો ખતરનાક રોગ માનવામાં આવે છે. આ રોગના નિયંત્રણ તથા તેની સારવારને વેગ આપવા 'ઈન્ટરનેશનલ થેલેસેમીયા ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ? 18 જૂન 8 મે 8 માર્ચ 18 એપ્રિલ 18 જૂન 8 મે 8 માર્ચ 18 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં 22મી એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? અર્થ ડે ઇન્ટરનેશનલ યુથ ડે હેરિટેજ ડે ડોકટર્સ ડે અર્થ ડે ઇન્ટરનેશનલ યુથ ડે હેરિટેજ ડે ડોકટર્સ ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ડાયાબિટીસના રોગ સામે જાગૃતિ કેળવવા અને તેના નિયંત્રણ માટેના પ્રશિક્ષણ માટે 'ડાયાબિટીસ’ દિવસ કયારે ઉજવવામાં આવે છે ? 21 મી ઓગષ્ટ 14 મી નવેમ્બર 12 મી જુન 12 મી સપ્ટેમ્બર 21 મી ઓગષ્ટ 14 મી નવેમ્બર 12 મી જુન 12 મી સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) International Museum Day - ICOM is celebrated every year on- 18th May 16th January 17th June 19th May 18th May 16th January 17th June 19th May ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 14મી નવેમ્બર કયા દિવસ તરીકે ઊજવાય છે ? હિન્દી દિન વિશ્વ વિકલાંગ દિન બાલ દિન માનવ અધિકાર દિન હિન્દી દિન વિશ્વ વિકલાંગ દિન બાલ દિન માનવ અધિકાર દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ દ્રષ્ટિ દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 12, ઓકટોબર 11, નવેમ્બર 14, ડિસેમ્બર 5, સપ્ટેમ્બર 12, ઓકટોબર 11, નવેમ્બર 14, ડિસેમ્બર 5, સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP