ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરામ આંબેડકર સાથે સંકળાયેલ નથી ?

હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર
રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ
પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ
સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી.

મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે.
વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે.
મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા
ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?

અટલ બિહારી વાજપેયી
ડૉ.વિક્રમ સારાભાઈ
પંડિત જવાહરલાલ નેહરુ
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેનામાંથી કોણ સબલ્ટર્ન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે ?

માર્કસ
મેક્સવેબર
માલ્યસ
ડૉ.બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે ?

રામસિંહ પરમાર
એમ.એમ. પટેલ
ત્રિભુવનદાસ પટેલ
ડૉ.વર્ગીસ કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ?

ડૉ. મનમોહનસિંહ
ડૉ. હોમીભાભા
ડૉ. કુરિયન
ડૉ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP