ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ?

વડોદરા
અમદાવાદ
નડિયાદ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ?

નટવરલાલ પંડ્યા
વિક્રમ સારાભાઈ
ત્રિભુવનદાસ ગજ્જર
હોમી ભાભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
કઈ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?

હમીદા મીર
દિવાળીબેન ભીલ
મિનલ રાઠોડ
દમયંતી બરડાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"અમૂલ"ના આદ્યસ્થાપક કોણ હતા ?

શ્રી રામસિંહ પરમાર
શ્રી મોતીભાઈ ચૌધરી
શ્રી ત્રિભોવનદાસ પટેલ
ડૉ.વી. કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ?

રવિશંકર મહારાજ
જમશેદજી તાતા
મહાત્મા ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP