પંચાયતી રાજ (Panchayati Raj)
"એકત્રિત ગામ" જાહેર કરવામાં આવે ત્યારે "સદરહુ તારીખ" ના કેટલા મહિનાની અંદર "એકત્રિત ગામ"ની પંચાયત રચવી જોઈએ ?

એક
ચાર
ત્રણ
બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ?

સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ
ગામ વિકાસ કાર્યક્રમમાં લોકભાગીદારી
ગામોનું નવનિર્માણ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગૌચર ઉપરનું દબાણ હટાવવા કયા કાયદાઓનો ઉપયોગ થઈ શકે ?
1. ગુજરાત પંચાયત ધારો
2. જમીન મહેસુલ ધારો
3. ફોજદારી કાર્યવાહી ધારો
4. ગુજરાત જાહેર મિલકતો અનઅધિકૃત કબજો ખાલી કરાવવા બાબતનો ધારો
ઉપરમાંથી શું સાચું છે ?

1,4
1,2,3
2,4
1,2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયત પોતાની હફૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે ક્યા કાર્યો કરી શકશે ?

ઉપરોક્ત તમામ કાર્યો કરશે
સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ
માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ
આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP