પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ?

ગામ વિકાસ કાર્યક્રમમાં લોકભાગીદારી
સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ
આપેલ તમામ
ગામોનું નવનિર્માણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે ?

વિસ્તારની આવક
વસ્તીની સંખ્યા
વિસ્તારમાં ઘરોની સંખ્યા
વિસ્તારનું ક્ષેત્રફળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
બ્રિટીશ રાજ્યના કયા ગવર્નર ભારતમાં સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે ઓળખાય છે ?

લોર્ડ માઉન્ટ બેટન
લોર્ડ વેલેસ્લી
લોર્ડ રીપન
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નીચેના પૈકી કયા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી ?

પંજાબ
જમ્મુ અને કાશ્મીર
નાગાલેન્ડ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
"પંચાયતી રાજ"નાં સ્થાપનાઓના મુખ્ય હેતુઓ કયા હતા ?
1. વિકાસમાં લોકોનો સહયોગ, લોક ભાગીદારી
2. લોકો દ્વારા વિકાસનું આયોજન, અમલીકરણ
3. સત્તાનું વિકેન્દ્રીકરણ
4. નાણાની ગતિશીલતા

1,2 અને 3
1,2,4
2,3,4
1,2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP