પંચાયતી રાજ (Panchayati Raj)
જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ?

105
102
104
103

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

243 D (2)(3)
243 D (1)
243 K (3)
243 K (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત સ્વરોજગારલક્ષી યોજનાઓમાં વ્યવસાય માટે લાભાર્થીને અપાતી લોન કેટલા વ્યાજદરથી આપવામાં આવે છે ?

4.5%
3%
3.5%
5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજના 3 મહત્વના તબક્કામાં ઈ.સ. 1959 થી 1964નો તબકકો કેવો ગણાય છે ?

પડતીનો તબક્કો
ચઢતીનો તબક્કો
અનિયમિતતાનો તબક્કો
સાતત્યપૂર્ણ તબક્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતાં ?

બળવંતરાય મહેતા
લાભશંકર મહેતા
જીવરાજ મહેતા
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP