પંચાયતી રાજ (Panchayati Raj) ગામના તલાટીએ વાર્ષિક મહેસૂલી હિસાબ કઈ તારીખે પૂર્ણ કરી તાલુકા મથકે મોકલવાનો હોય છે ? 31 માર્ચ 31 ઓગસ્ટ 31 જુલાઈ 31 ડીસેમ્બર 31 માર્ચ 31 ઓગસ્ટ 31 જુલાઈ 31 ડીસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે કયું ફંડ સ્થાપવાનું હોય છે ? જિલ્લા વિકાસ ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજના ફંડ જિલ્લા વિકાસ ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજના ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ મુજબ સેટલમેન્ટની મુદ્ત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે ? 25 35 30 40 25 35 30 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજ શબ્દ કોણે પ્રચલિત બનાવ્યો ? લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીજી વિનોબા ભાવે જવાહરલાલ નેહરુ લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીજી વિનોબા ભાવે જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ? બંધારણના આરંભથી 73માં બંધારણ સુધારા બાદ પ્રથમ નાણાપંચથી પંચાયતોની 1990માં કરેલી માંગણીઓ બાદ બંધારણના આરંભથી 73માં બંધારણ સુધારા બાદ પ્રથમ નાણાપંચથી પંચાયતોની 1990માં કરેલી માંગણીઓ બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયકાત કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 243 -E 243 -D 243 -F 243 -G 243 -E 243 -D 243 -F 243 -G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP