પંચાયતી રાજ (Panchayati Raj) "ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, નહીં તો સ્વ-રાજ્ય નહીં પણ સ્વ-અધોગતિ-નાશને પંથે લઈ જશે." -આ વિધાન કોનું છે ? જયપ્રકાશ નારાયણ ગાંધીજી બળવંતરાય મહેતા વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ગાંધીજી બળવંતરાય મહેતા વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ? ભૌગોલિક સ્થિતિ આર્થિક સ્થિતિ વસ્તીની સંખ્યા ઉદ્યોગોની સંખ્યા ભૌગોલિક સ્થિતિ આર્થિક સ્થિતિ વસ્તીની સંખ્યા ઉદ્યોગોની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે ? વિસ્તારનું ક્ષેત્રફળ વિસ્તારની આવક વિસ્તારમાં ઘરોની સંખ્યા વસ્તીની સંખ્યા વિસ્તારનું ક્ષેત્રફળ વિસ્તારની આવક વિસ્તારમાં ઘરોની સંખ્યા વસ્તીની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે ? તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બ્રિટીશ ગવર્નર જનરલ સર ચાર્લ્સ મેટકાફે ગ્રામ પંચાયતોની આપેલ ઓળખ અંગે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ? નાના પ્રજાસત્તાક એકમો પંચ ત્યાં પરમેશ્વર પંચાયતી રાજ લોકશાહી વિકેન્દ્રીકરણ નાના પ્રજાસત્તાક એકમો પંચ ત્યાં પરમેશ્વર પંચાયતી રાજ લોકશાહી વિકેન્દ્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે ? ગ્રામ સભાના સભ્યો ગામના શિક્ષિત આગેવાનો ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો ગ્રામસભા નક્કી કરે તે ગ્રામ સભાના સભ્યો ગામના શિક્ષિત આગેવાનો ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો ગ્રામસભા નક્કી કરે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP