પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્ય સરકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે ? જિલ્લા પંચાયત પ્રમુખ વિકાસ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ જિલ્લા પંચાયત પ્રમુખ વિકાસ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ? સરપંચ તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી સરપંચ તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ? કલેકટર વિકાસ કમિશ્નર જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય ચૂંટણી આયોગ કલેકટર વિકાસ કમિશ્નર જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય ચૂંટણી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર" માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ? કે. સી. પંત એલ. એમ. સિંઘવી જી. વી. કે. રાવ એન. કે. પી. સાલ્વે કે. સી. પંત એલ. એમ. સિંઘવી જી. વી. કે. રાવ એન. કે. પી. સાલ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગૌચર ઉપરનું દબાણ હટાવવા કયા કાયદાઓનો ઉપયોગ થઈ શકે ? 1. ગુજરાત પંચાયત ધારો 2. જમીન મહેસુલ ધારો 3. ફોજદારી કાર્યવાહી ધારો 4. ગુજરાત જાહેર મિલકતો અનઅધિકૃત કબજો ખાલી કરાવવા બાબતનો ધારોઉપરમાંથી શું સાચું છે ? 1,2,3 1,2,3,4 1,4 2,4 1,2,3 1,2,3,4 1,4 2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સત્તા સ્થપાતા પંચાયતીરાજ વ્યવસ્થા ..... એકતાની ભાવના વિકસી બળવત્તર બનવા પામી ગણતરીપૂર્વક નાશ પામી વધુ વિકસવા પામી એકતાની ભાવના વિકસી બળવત્તર બનવા પામી ગણતરીપૂર્વક નાશ પામી વધુ વિકસવા પામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP