પંચાયતી રાજ (Panchayati Raj) ભારતની સૌપ્રથમ નેત્રહીન (અંધ) મહિલા સરપંચ કોણ હતા ? આશાપુર્ણા દવે સુરેખા મોતીલાલ યાદલ સવિતા રાની સુધાબેન કાશીભાઈ પટેલ આશાપુર્ણા દવે સુરેખા મોતીલાલ યાદલ સવિતા રાની સુધાબેન કાશીભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે રાજ્ય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલુ છે ? અનુચ્છેદ -39 A અનુચ્છેદ -40 અનુચ્છેદ -41 અનુચ્છેદ -39 અનુચ્છેદ -39 A અનુચ્છેદ -40 અનુચ્છેદ -41 અનુચ્છેદ -39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) છેલ્લા સુધારા મુજબ પંચાયત ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ? જિલ્લા પંચાયત નગર પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત નગર પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પછાત ગામોના વિકાસ માટે ગરીબી રેખા નીચે જીવતા બાળકોના આર્થિક વિકાસ માટે રાજ્ય સરકારે સોસાયટી રજીસ્ટ્રેશન એકટ હેઠળ કઈ સ્વાયત્ત સંસ્થાની રચના કરી છે ? સામાજિક વિકાસ સંસ્થા ગ્રામીણ વિકાસ સંસ્થા મત્સ્ત ખેડૂત વિકાસ સંસ્થા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સામાજિક વિકાસ સંસ્થા ગ્રામીણ વિકાસ સંસ્થા મત્સ્ત ખેડૂત વિકાસ સંસ્થા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ? જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રથમ બેઠકના અધ્યક્ષાધિકારી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રથમ બેઠકના અધ્યક્ષાધિકારી તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કયા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી ? કેરળ જમ્મુ અને કાશ્મીર પંજાબ નાગાલેન્ડ કેરળ જમ્મુ અને કાશ્મીર પંજાબ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP