પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાતમાં કેટલી જિલ્લા પંચાયતો આવેલી છે ? 169 21 33 249 169 21 33 249 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો પાયો નાખનાર વાઇસરોય નીચેનામાંથી કોણ છે ? લોર્ડ કર્ઝન લોર્ડ લિયન લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ લિયન લોર્ડ રિપન લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્ય સરકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે ? વિકાસ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ વિકાસ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "પંચાયતી રાજ"નાં સ્થાપનાઓના મુખ્ય હેતુઓ કયા હતા ?1. વિકાસમાં લોકોનો સહયોગ, લોક ભાગીદારી2. લોકો દ્વારા વિકાસનું આયોજન, અમલીકરણ 3. સત્તાનું વિકેન્દ્રીકરણ 4. નાણાની ગતિશીલતા 1,2,3,4 1,2,4 2,3,4 1,2 અને 3 1,2,3,4 1,2,4 2,3,4 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે ? વિસ્તારમાં ઘરોની સંખ્યા વસ્તીની સંખ્યા વિસ્તારની આવક વિસ્તારનું ક્ષેત્રફળ વિસ્તારમાં ઘરોની સંખ્યા વસ્તીની સંખ્યા વિસ્તારની આવક વિસ્તારનું ક્ષેત્રફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્યમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે ? 243 (f) 243 B (1) 243 (g) 243 A 243 (f) 243 B (1) 243 (g) 243 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP