પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજમાં પંચાયતના ત્રણેય સ્તરે પંચાયતોમાં ___ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. 45% 50% 100% 30% 45% 50% 100% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે ? વિસ્તારનું ક્ષેત્રફળ વસ્તીની સંખ્યા વિસ્તારની આવક વિસ્તારમાં ઘરોની સંખ્યા વિસ્તારનું ક્ષેત્રફળ વસ્તીની સંખ્યા વિસ્તારની આવક વિસ્તારમાં ઘરોની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતાં ? બળવંતરાય મહેતા રસિકલાલ પરીખ જીવરાજ મહેતા લાભશંકર મહેતા બળવંતરાય મહેતા રસિકલાલ પરીખ જીવરાજ મહેતા લાભશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું ? હૃદયરોગના હુમલાથી રોડ અકસ્માત આત્મઘાતી હુમલાથી વિમાનની દુર્ઘટનાને કારણે હૃદયરોગના હુમલાથી રોડ અકસ્માત આત્મઘાતી હુમલાથી વિમાનની દુર્ઘટનાને કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 C (2) 243 C (4) 243 C (3) 243 D (1) 243 C (2) 243 C (4) 243 C (3) 243 D (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના વાર્ષિક અંદાજપત્ર અંગે શું જોગવાઈ થયેલ છે ? ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પ્રમુખ મંજૂર કરાવે છે આગામી વર્ષનું અંદાજપત્ર ચાલુ વર્ષના માર્ચ મહિનાની 31મી તારીખ અથવા તે પહેલાં મંજૂર કરવું જોઈએ ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતની પ્રથમ કારોબારી સભા દ્વારા મંજૂર થાય છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારીશ્રી મંજૂર કરે છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પ્રમુખ મંજૂર કરાવે છે આગામી વર્ષનું અંદાજપત્ર ચાલુ વર્ષના માર્ચ મહિનાની 31મી તારીખ અથવા તે પહેલાં મંજૂર કરવું જોઈએ ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતની પ્રથમ કારોબારી સભા દ્વારા મંજૂર થાય છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારીશ્રી મંજૂર કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP