પંચાયતી રાજ (Panchayati Raj) આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ ? 100 ટકા 30 ટકા 50 ટકા 70 ટકા 100 ટકા 30 ટકા 50 ટકા 70 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા વિકાસ અધિકારીની નિમણુંક કોણ કરે છે ? વિકાસ કમિશ્નર તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશ્નર તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયકાત કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 243 -D 243 -G 243 -F 243 -E 243 -D 243 -G 243 -F 243 -E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાયો કોણે નાખ્યો ? લોર્ડ રિપન રોયલ કમિશન લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ રિપન રોયલ કમિશન લોર્ડ મેયો લોર્ડ કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયત પોતાની હફૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે ક્યા કાર્યો કરી શકશે ? માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ ઉપરોક્ત તમામ કાર્યો કરશે માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ ઉપરોક્ત તમામ કાર્યો કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે ? 2જી એપ્રિલ 26મી એપ્રિલ 21 મી એપ્રિલ 24મી એપ્રિલ 2જી એપ્રિલ 26મી એપ્રિલ 21 મી એપ્રિલ 24મી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP