પંચાયતી રાજ (Panchayati Raj) 'ગ્રામસભા' ની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 243-A 243-D 243-C 243-B 243-A 243-D 243-C 243-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પક્ષાંતર ધારો કઈ સ્તરની પંચાયતને લાગુ પડતો નથી ? તાલુકા પંચાયત આપેલ તમામ ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આપેલ તમામ ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે ? પંચાયતની સમિતિની બેઠકો આપેલ તમામ પંચાયતોની બેઠકો ગ્રામ સભાઓ પંચાયતની સમિતિની બેઠકો આપેલ તમામ પંચાયતોની બેઠકો ગ્રામ સભાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે ? વિસ્તારનું ક્ષેત્રફળ વસ્તીની સંખ્યા વિસ્તારમાં ઘરોની સંખ્યા વિસ્તારની આવક વિસ્તારનું ક્ષેત્રફળ વસ્તીની સંખ્યા વિસ્તારમાં ઘરોની સંખ્યા વિસ્તારની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે રાજ્ય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલુ છે ? અનુચ્છેદ -39 અનુચ્છેદ -41 અનુચ્છેદ -40 અનુચ્છેદ -39 A અનુચ્છેદ -39 અનુચ્છેદ -41 અનુચ્છેદ -40 અનુચ્છેદ -39 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજના ત્રિસ્તરીય સંકુલિત માળખાના પંચાયત તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિ (લોક પ્રતિનિધિ)ના જોડકા પૈકી યોગ્ય જોડ જણાવો. જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ આપેલ તમામ ગ્રામ પંચાયત - સરપંચ જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ આપેલ તમામ ગ્રામ પંચાયત - સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP