પંચાયતી રાજ (Panchayati Raj) આપણા દેશમાં 'પંચાયતી રાજ' કેટલા સ્તરનું છે ? દ્વિ - સ્તરીય એક - સ્તરીય ત્રિ - સ્તરીય પંચ - સ્તરીય દ્વિ - સ્તરીય એક - સ્તરીય ત્રિ - સ્તરીય પંચ - સ્તરીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતો માટે નિમાયેલ રાજ્ય કાઉન્સીલના અધ્યક્ષ કોણ છે ? પંચાયત વિભાગના સચિવ વિકાસ કમિશનર પંચાયત તંત્ર સંભાળતા વિભાગના મંત્રી જિલ્લા કલેક્ટર પંચાયત વિભાગના સચિવ વિકાસ કમિશનર પંચાયત તંત્ર સંભાળતા વિભાગના મંત્રી જિલ્લા કલેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી હોય ત્યાં કેવા પ્રકારની પંચાયતની રચના કરવી જોઈએ ? એક સ્તરીય કોઈપણ સ્તરની પંચાયત ન હોવી જોઈએ ત્રિસ્તરીય દ્વિ સ્તરીય એક સ્તરીય કોઈપણ સ્તરની પંચાયત ન હોવી જોઈએ ત્રિસ્તરીય દ્વિ સ્તરીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવકોનું પદ ક્યારથી દાખલ કરવામાં આવ્યું છે ? ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1965 ઈ.સ. 1958 ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1965 ઈ.સ. 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) આમાંથી કઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સમિતિ નથી ? વિજિલન્સ અને મોનીટરીંગ સમિતિ કારોબારી સમિતિ ગવર્નિંગ બોડી પાણી સમિતિ વિજિલન્સ અને મોનીટરીંગ સમિતિ કારોબારી સમિતિ ગવર્નિંગ બોડી પાણી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યના પંચાયતી ધારા અનુસાર ગ્રામ્ય કક્ષાના વિવાદોમાં ન્યાયિક પ્રક્રિયા માટે ___ ની વ્યવસ્થા છે. સમાધાન પંચ ન્યાયની સ્થાનિક અદાલત ન્યાય પંચાયત મામલતદાર કચેરી સમાધાન પંચ ન્યાયની સ્થાનિક અદાલત ન્યાય પંચાયત મામલતદાર કચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP