પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાના સભાસદો એટલે ? ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામની પુખ્તવયની વ્યક્તિ ગ્રામ પંચાયતના સભ્યો ગામના તમામ લોકો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામની પુખ્તવયની વ્યક્તિ ગ્રામ પંચાયતના સભ્યો ગામના તમામ લોકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત ધારો, 1993નો અમલ ક્યારે થયો ? 19 ઓગસ્ટ, 1993 1 જૂન, 1993 24 એપ્રિલ, 1993 15 એપ્રિલ, 1994 19 ઓગસ્ટ, 1993 1 જૂન, 1993 24 એપ્રિલ, 1993 15 એપ્રિલ, 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સભાસદો એટલે ? ગામની પુખ્ત વયની વ્યક્તિ ગામ પંચાયતના સભ્યો ગામના તમામ લોકો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામની પુખ્ત વયની વ્યક્તિ ગામ પંચાયતના સભ્યો ગામના તમામ લોકો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ? ત્રણ બે એક સભ્યોની સંખ્યા જેટલા ત્રણ બે એક સભ્યોની સંખ્યા જેટલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારત સરકારે કયા વર્ષને 'ગ્રામસભા વર્ષ' તરીકે જાહેર કર્યું હતું ? 1995-1996 2000-2001 1999-2000 1989-1990 1995-1996 2000-2001 1999-2000 1989-1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના વાર્ષિક અંદાજપત્ર અંગે શું જોગવાઈ થયેલ છે ? ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પ્રમુખ મંજૂર કરાવે છે આગામી વર્ષનું અંદાજપત્ર ચાલુ વર્ષના માર્ચ મહિનાની 31મી તારીખ અથવા તે પહેલાં મંજૂર કરવું જોઈએ ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારીશ્રી મંજૂર કરે છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતની પ્રથમ કારોબારી સભા દ્વારા મંજૂર થાય છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પ્રમુખ મંજૂર કરાવે છે આગામી વર્ષનું અંદાજપત્ર ચાલુ વર્ષના માર્ચ મહિનાની 31મી તારીખ અથવા તે પહેલાં મંજૂર કરવું જોઈએ ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારીશ્રી મંજૂર કરે છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતની પ્રથમ કારોબારી સભા દ્વારા મંજૂર થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP