પંચાયતી રાજ (Panchayati Raj) ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નક્કી કરે છે ? મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી જિલ્લા જમીન દફતર નિરીક્ષક મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી જિલ્લા જમીન દફતર નિરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 C (2) 243 C (3) 243 D (1) 243 C (4) 243 C (2) 243 C (3) 243 D (1) 243 C (4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબતનો અહેવાલ આપેલો છે ? બબલભાઈ મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ભૂરીયા સ સમિતિ વિઠ્ઠલદાસ કોઠારી સમિતિ બબલભાઈ મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ભૂરીયા સ સમિતિ વિઠ્ઠલદાસ કોઠારી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતમાં સીધી ચૂંટણીથી ભરવાની બેઠકોની કુલ સંખ્યામાં વસતીના ધોરણે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત રાખવાની કુલ બેઠકોમાં કેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવાની સંવિધાનમાં જોગવાઈ છે ? 1/4થી ઓછી ન હોય તેટલી 1/3થી ઓછી ન હોય તેટલી 1/2થી ઓછી ન હોય તેટલી આવી જોગવાઈ સંવિધાનમાં નથી 1/4થી ઓછી ન હોય તેટલી 1/3થી ઓછી ન હોય તેટલી 1/2થી ઓછી ન હોય તેટલી આવી જોગવાઈ સંવિધાનમાં નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્ય સરકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે ? જિલ્લા પંચાયત પ્રમુખ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર જિલ્લા પંચાયત પ્રમુખ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગામના તલાટીએ વાર્ષિક મહેસૂલી હિસાબ કઈ તારીખે પૂર્ણ કરી તાલુકા મથકે મોકલવાનો હોય છે ? 31 માર્ચ 31 જુલાઈ 31 ડીસેમ્બર 31 ઓગસ્ટ 31 માર્ચ 31 જુલાઈ 31 ડીસેમ્બર 31 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP