સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ પદાર્થ પૈકી કયો પદાર્થ દહનપોષક કે દહનશીલતાનો ગુણધર્મ ધરાવતો નથી ? H2 CO2 O2 O2 અને H2 બંને H2 CO2 O2 O2 અને H2 બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં શું વપરાય છે ? સિલિકોન ફોસ્ફરસ કોલસો ગ્રેફાઈટ સિલિકોન ફોસ્ફરસ કોલસો ગ્રેફાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાંધણગેસ શેનું મિશ્રણ છે ? કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ બ્યુટેન અને પ્રોપેન મિથેન અને ઈથિલિન કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ બ્યુટેન અને પ્રોપેન મિથેન અને ઈથિલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ? એરિસ્ટોટલ પ્લેટો યુક્લીડ આર્કિમીડીઝ એરિસ્ટોટલ પ્લેટો યુક્લીડ આર્કિમીડીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોડિયમની સંજ્ઞા કઈ છે ? N2 S Na Si N2 S Na Si ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વનસ્પતિ સંવેદનશીલતા ધરાવે છે ? લજામણી જાસુદ સૂર્યમુખી ચમેલી લજામણી જાસુદ સૂર્યમુખી ચમેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP