સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ રાસાયણિક પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા દર્શાવે છે ? SO2 + H2O -> H2CO3 HCL +NaOH -> NaCl + H2O CO2 + H2O -> H2CO3 Cl2 + H2 -> 2HCL SO2 + H2O -> H2CO3 HCL +NaOH -> NaCl + H2O CO2 + H2O -> H2CO3 Cl2 + H2 -> 2HCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે ? સ્પીડોમીટર ટેકોમીટર યુડોમીટર સેક્રોમીટર સ્પીડોમીટર ટેકોમીટર યુડોમીટર સેક્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંખની દ્રષ્ટિશક્તિને પોષક વિટામિન કયું છે ? ડી એ બી સી ડી એ બી સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુરુત્વાકર્ષણનો નિયમ કયા વૈજ્ઞાનિકે શોધ્યો ? ન્યુટન એડિસન આર્કિમીડીઝ ગેલેલિયો ન્યુટન એડિસન આર્કિમીડીઝ ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાવાનાં સોડાનું રાસાયણિક નામ શું છે ? સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ સોડિયમ ક્લોરાઈડ એકેય નહિં સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ સોડિયમ ક્લોરાઈડ એકેય નહિં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે ? રસોડા બાગકામ સુપોષકતાકરણ ધાબા બાગકામ વૈશ્વિક તાપમાનમાં વધારો રસોડા બાગકામ સુપોષકતાકરણ ધાબા બાગકામ વૈશ્વિક તાપમાનમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP