સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ અંગિકા પ્રાણી કોષમાં છે પરંતુ વનસ્પતિ કોષમાં નથી ? કોષકેન્દ્ર તારાકેન્દ્ર કોષરસ કણાભસૂત્ર કોષકેન્દ્ર તારાકેન્દ્ર કોષરસ કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એવા ફેટી એસિડ કે જેનું શરીરમાં સંશ્લેષણ ન કરી શકાય અને તેથી તે આહારમાંથી મળવા જોઈએ તેને ___ કહે છે. આવશ્યક ફેટી એસિડ આવશ્યક એસિડ અનાવશ્યક એસિડ અનાવશ્યક એમિનો એસિડ આવશ્યક ફેટી એસિડ આવશ્યક એસિડ અનાવશ્યક એસિડ અનાવશ્યક એમિનો એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધી પરસેક (The parsec) એ શાનું એકમ છે ? ઉર્જા માપવા માટે અંતર માપવા માટે તાપમાન માપવા માટે સમય માપવા માટે ઉર્જા માપવા માટે અંતર માપવા માટે તાપમાન માપવા માટે સમય માપવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી ક્યાં ખોરાકનો સંગ્રહ કરતાં ભૂમિગત પ્રકાંડ છે ? આદુ વડની વડવાઈ મૂળા શકરીયા આદુ વડની વડવાઈ મૂળા શકરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી 3ની ઉણપથી ___ રોગ થાય છે. રતાંધણાપણું ઓસ્ટીઓમલેશીયા પેલાગ્રા ક્વોશ્યોરકર રતાંધણાપણું ઓસ્ટીઓમલેશીયા પેલાગ્રા ક્વોશ્યોરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? અનુમસ્તિષ્ક લંબમજ્જા સેતુ બૃહદ મસ્તિષ્ક અનુમસ્તિષ્ક લંબમજ્જા સેતુ બૃહદ મસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP