સામાન્ય વિજ્ઞાન (General Science) જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે કયા વિટામિનની જરૂરિયાત રહે છે ? B A C D B A C D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા તત્વના કારણે ગરમ પાણીના ઝરણાં વહે છે ? અંગારવાયુ પોટાશ કાર્બન ગંધક અંગારવાયુ પોટાશ કાર્બન ગંધક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્ય કિરણોમાંથી કયું વિટામિન મળે ? ડી એ બી સી ડી એ બી સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્નેલનો નિયમ શાના માટે છે ? પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પરાવર્તન પ્રકાશનો વેગ પ્રકાશનો પ્રવેગ પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પરાવર્તન પ્રકાશનો વેગ પ્રકાશનો પ્રવેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પ્રકાશ વર્ષનો' ઉપયોગ શામાં થાય છે ? વજન માપવા સમયગાળો માપવા પ્રકાશની તીવ્રતા માપવા અંતર માપવા વજન માપવા સમયગાળો માપવા પ્રકાશની તીવ્રતા માપવા અંતર માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે ? પૃષ્ઠતાણ દબાણ ઘર્ષણ સ્થિતિ સ્થાપકતા પૃષ્ઠતાણ દબાણ ઘર્ષણ સ્થિતિ સ્થાપકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP