સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા મૂળમાં ખોરાક સંગ્રહ થતો નથી ? મૂળા વડવાઈ બીટ ગાજર મૂળા વડવાઈ બીટ ગાજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટીકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે ? સોફટવેર હાર્ડવેર નેટવર્ક આપેલ પૈકી કોઈ પણ નહીં સોફટવેર હાર્ડવેર નેટવર્ક આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે ? કેરાટીન સેકરેટીન ઓમેગા એન્કીરીન કેરાટીન સેકરેટીન ઓમેગા એન્કીરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસોમાં 'ફ્લોરોસીસ' નામનો થતો રોગ પાણીમાં નીચેના કયા તત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે ? ફલોરાઈડ મેગ્નેશિયમ કાર્બન કેલ્શિયમ ફલોરાઈડ મેગ્નેશિયમ કાર્બન કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થતો નથી ? કોલેરા ડીપ્થેરિયા પ્લેગ અછબડા કોલેરા ડીપ્થેરિયા પ્લેગ અછબડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન -સી ની ઉણપથી ___ રોગ થાય છે. ચીલોસીસ રતાંધણાપણું સ્કર્વી રિકેટ્સ ચીલોસીસ રતાંધણાપણું સ્કર્વી રિકેટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP