સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વસ્તુ અપારદર્શક છે ? અરીસો કાચનો લંબઘન બહિર્ગોળ લેન્સ પ્રિઝમ અરીસો કાચનો લંબઘન બહિર્ગોળ લેન્સ પ્રિઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયાબિટીસ નીચેનામાંથી કયા અંગનુ દર્દ છે ? પેન્ક્રીયાસ લીવર હૃદય થાઇરોઇડ ગ્રંથિ પેન્ક્રીયાસ લીવર હૃદય થાઇરોઇડ ગ્રંથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્વાવલંબી પોષણપદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ? કલોરોફિલ સૂર્યપ્રકાશ CO2 અને પાણી આપેલ ત્રણેય કલોરોફિલ સૂર્યપ્રકાશ CO2 અને પાણી આપેલ ત્રણેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસીટોનનું IUPAC નામ શું છે ? પ્રોપેનોલ પ્રોપેનોન પ્રોપેનાલ પ્રોપેનોઈક એસિડ પ્રોપેનોલ પ્રોપેનોન પ્રોપેનાલ પ્રોપેનોઈક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ? આયોડિન વિટામિન લોહત્તત્વ પ્રોટીન આયોડિન વિટામિન લોહત્તત્વ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુટ પોલિશ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે ? એશ બ્લેક લેમ્પ બ્લેક કાર્બન બ્લેક હોલો બ્લેક એશ બ્લેક લેમ્પ બ્લેક કાર્બન બ્લેક હોલો બ્લેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP