સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયો લંબાઈનો એકમ નથી ? કિલોમીટર પ્રકાશવર્ષ (મીટર)² મીટર કિલોમીટર પ્રકાશવર્ષ (મીટર)² મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વીજળીના ગોળામાં આવેલ ફિલામેન્ટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે ? ટંગસ્ટન ગ્રેફાઈટ લોખંડ નીચરોમ ટંગસ્ટન ગ્રેફાઈટ લોખંડ નીચરોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્વોશ્યોરકરના લક્ષણ ધરાવતું બાળક સામાન્ય રીતે ફુલેલું દેખાય છે કારણ કે... શરીરમાં પાણીનો ભરાવો થવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી બાળક જો તંદુરસ્ત હોય તો શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી શરીરમાં પાણીનો ભરાવો થવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી બાળક જો તંદુરસ્ત હોય તો શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે ? ગેલિયમ સિલ્વર 22 કેરેટવાળું સોનું 24 કેરેટવાળુ સોનું ગેલિયમ સિલ્વર 22 કેરેટવાળું સોનું 24 કેરેટવાળુ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચેતાતંત્રની પરાવર્તી ક્રિયા કરાવનાર અવયવ કયો છે ? કરોડરજ્જુ મધ્ય મગજ અગ્ર મગજ પશ્વ મગજ કરોડરજ્જુ મધ્ય મગજ અગ્ર મગજ પશ્વ મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા ફળમાં વિટામીન સી હોય છે ? નારંગી સફરજન કેળુ ચીકુ નારંગી સફરજન કેળુ ચીકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP