સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પરના પાણીમાની બાષ્પ દ્વારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછું ફરે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? જળસંચય ઘનીભવન બાષ્પીભવન જળચક્ર જળસંચય ઘનીભવન બાષ્પીભવન જળચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય ઉત્પાદ આદેશ (EPO)ની અંતર્ગત ___ ને ઉત્પાદક બનાવતા પહેલા તેને બનાવવા માટેનું લાયસન્સ જરૂરી છે અનાજ કઠોળ ફળો માંસ અનાજ કઠોળ ફળો માંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે ? રિએક્ટરને ઠંડું કરવાનું ન્યુટનની ગતિને વધારવાનું ન્યુટનની ગતિને ઘટાડવાનું પરમાણુ પ્રક્રિયા વધારવાનું રિએક્ટરને ઠંડું કરવાનું ન્યુટનની ગતિને વધારવાનું ન્યુટનની ગતિને ઘટાડવાનું પરમાણુ પ્રક્રિયા વધારવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક સેતુ લંબમજ્જા અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક સેતુ લંબમજ્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશ વર્ષ એટલે શું ? પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોઈટર નામનો રોગ કયા અંતઃસ્ત્રાવની ઊણપથી થાય છે ? થાયરોક્સિન ઈન્સ્યુલિન ટેસ્ટોસ્ટેરોન પેરાથોર્મોન થાયરોક્સિન ઈન્સ્યુલિન ટેસ્ટોસ્ટેરોન પેરાથોર્મોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP