સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદયના ધબકારાના નિયમન માટે કયુ તત્વ જરૂરી છે ? કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ બરાબર કાર્ય ન કરવાને કારણે કમળો થાય છે. પેટ સ્વાદુપિંડ યકૃત કિડની પેટ સ્વાદુપિંડ યકૃત કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફળમાંથી બનતી જેલી સેટ ન થવાનું કારણ શું છે ? આપેલ તમામ વધુ પડતી ખાંડ પેકટીનનો અભાવ વધુ પડતી ગરમી આપેલ તમામ વધુ પડતી ખાંડ પેકટીનનો અભાવ વધુ પડતી ગરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અનાજની જાળવણી માટે નીચેના પૈકી કઈ દવા વપરાય છે ? એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ મોરથુથુ ઝીંક ફોસ્ફાઈડ કોસ્ટિક સોડા એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ મોરથુથુ ઝીંક ફોસ્ફાઈડ કોસ્ટિક સોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હોકાયંત્રમાં કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ? ગજિયો કંકણાકાર સોયાકાર નળાકાર ગજિયો કંકણાકાર સોયાકાર નળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના ઉંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે ? સર્પગંધા કરંજ અશ્વગંધા ગળો સર્પગંધા કરંજ અશ્વગંધા ગળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP