સામાન્ય વિજ્ઞાન (General Science) નખ શાના બનેલા હોય છે ? ચરબી કેરોટીન કેલ્શિયમ ફોસ્ફરસ ચરબી કેરોટીન કેલ્શિયમ ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી સૌથી વધુ લવચીક(elastic) કોણ છે ? સ્ટીલ રબ્બર ગ્લાસ સ્પોન્જ સ્ટીલ રબ્બર ગ્લાસ સ્પોન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાપેક્ષવાદના શોધક કોણ છે ? કાલૅ માર્ક્સ આઈન્સ્ટાઈન ડૉ. જયંત નારલીકર ચાર્લ્સ ડાર્વિન કાલૅ માર્ક્સ આઈન્સ્ટાઈન ડૉ. જયંત નારલીકર ચાર્લ્સ ડાર્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અનાજની જાળવણી માટે નીચેના પૈકી કઈ દવા વપરાય છે ? એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ કોસ્ટિક સોડા મોરથુથુ ઝીંક ફોસ્ફાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ કોસ્ટિક સોડા મોરથુથુ ઝીંક ફોસ્ફાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓક્ટોપસને કેટલા હાડકાં હોય છે ? આઠ શૂન્ય છ પાંચ આઠ શૂન્ય છ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની ઘનતા સૌથી વધુ હોય છે ? -4° સે. પર 4° સે. પર 100° સે. પર 0° સે. પર -4° સે. પર 4° સે. પર 100° સે. પર 0° સે. પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP