કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા શોભા નાયડુ કઈ નૃત્યકળાના મહારથી હતા ? ભરતનાટ્યમ કુચીપુડી કથકલી મણિપુરી ભરતનાટ્યમ કુચીપુડી કથકલી મણિપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કે.વી. કામથ સમિતિએ કુલ કેટલા તણાવવાળા ક્ષેત્રોની ઓળખ કરી હતી ? 26 24 22 25 26 24 22 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અરવિંદ રાય આનંદ પ્રકાશ ઉત્પલકુમાર સિંઘ કેવલકુમાર શર્મા અરવિંદ રાય આનંદ પ્રકાશ ઉત્પલકુમાર સિંઘ કેવલકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં તરૂણ ગોગોઈનું નિધન થયું છે, તેઓ કયા રાજ્યના મુખ્યમંત્રી પદે હતા ? અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ મણિપુર અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM મોદીએ તાજેતરમાં ગંગા નદી અંગેના સૌપ્રથમ કયા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું ? ગંગા મૈયા ભગીરથ સંગ્રહાલય ગંગા અવલોકન અલખનંદા સંગ્રહાલય ગંગા મૈયા ભગીરથ સંગ્રહાલય ગંગા અવલોકન અલખનંદા સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM SVANidhi યોજના અંતર્ગત લોન આપવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ બિહાર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP