ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? વાય. વી. રેડ્ડી વિજય કેલકર કે.સી.નિયોગી કે.સાંથનમ વાય. વી. રેડ્ડી વિજય કેલકર કે.સી.નિયોગી કે.સાંથનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લગ્ન નોંધણીનો કાયદો ફરજિયાત કરવાનો આદેશ કોણે આપ્યો છે ? સંસદ કેન્દ્ર સરકાર દિલ્હી હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટ સંસદ કેન્દ્ર સરકાર દિલ્હી હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ? ફન્ડારાઇટ્સ કોરેન્ટી બેઝરૂલ મેગ્નાકાર્ટા પ્રોરોઇન્ડ ફન્ડારાઇટ્સ કોરેન્ટી બેઝરૂલ મેગ્નાકાર્ટા પ્રોરોઇન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1725 1761 1681 1687 1725 1761 1681 1687 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? ઋગ્વેદ સામવેદ મૂંડકોપનિષદ કઠોરોપનિષદ ઋગ્વેદ સામવેદ મૂંડકોપનિષદ કઠોરોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP