ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ? ભારત સરકાર અધિનિયમ 1919 1909 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ, 1935 1861 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ 1919 1909 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ, 1935 1861 નો અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે ? ભારતના મુખ્ય ન્યાયાધીશ ગૃહપ્રધાન વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ ભારતના મુખ્ય ન્યાયાધીશ ગૃહપ્રધાન વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા સુધારા અન્વયે સંવિધાનના આમુખમાં 'સાર્વભૌમ સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસતાક' એવા શબ્દો ઉમેરવામાં આવ્યા ? 46 મો સુધારો 44 મો સુધારો 42 મો સુધારો 48 મો સુધારો 46 મો સુધારો 44 મો સુધારો 42 મો સુધારો 48 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? રાજ્યપાલ કાયદામંત્રી મુખ્યપ્રધાન અધ્યક્ષ રાજ્યપાલ કાયદામંત્રી મુખ્યપ્રધાન અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય ? 5 4 3 6 5 4 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે ? સર્વોચ્ચ અદાલત ભારતના રાષ્ટ્રપતિ સંસદ નાણામંત્રી સર્વોચ્ચ અદાલત ભારતના રાષ્ટ્રપતિ સંસદ નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP