ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર

લોકસભાને રજૂ કરવામાં આવે છે
રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે
રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે
રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મીનરવા મીલ્સ વિરુદ્ધ ભારત સંઘનો કેસ ક્યો છે ?

બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે.
સંસદને ન્યાયિક સત્તા
બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ
બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-336
અનુચ્છેદ-338 (9)
અનુચ્છેદ-338 (4)
અનુચ્છેદ-335

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"કોઈ પણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈપણ વ્યક્તિ ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદનાં કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવા અપાત્ર ઠરશે નહીં" આ જોગવાઈ સંવિધાનનાં ક્યાં આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?

323
325
324
326

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP