ભારતનું બંધારણ (Constitution Of India) 'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ? બંધારણમાં જરૂરી સુધારો કરીને સંસદમાં કાયદો સુધારીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી કોર્ટના ચુકાદાનું પાલન કરવા બંધારણમાં જરૂરી સુધારો કરીને સંસદમાં કાયદો સુધારીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી કોર્ટના ચુકાદાનું પાલન કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે છત્તીસગઢ, ઝારખંડ નવા રાજ્યો બન્યા ? ઈ.સ.2012 ઈ.સ.2010 ઈ.સ.2000 ઈ.સ.2005 ઈ.સ.2012 ઈ.સ.2010 ઈ.સ.2000 ઈ.સ.2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં પંચ નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં પંચ નાણાં ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કટોકટી દરમ્યાન કોઈપણ નાગરિક મૂળભૂત અધિકારના ભંગ બદલ કોર્ટમાં જઈ શકશે નહી' આ વાત જાહેર કરવાની સત્તા કોને છે ? કારોબારી વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ કારોબારી વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ -117 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -75 અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ -117 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -75 અનુચ્છેદ - 85 અને 87 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં યુનિયન લિસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે ? 95 98 92 100 95 98 92 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP