ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ -12
અનુચ્છેદ -19
અનુચ્છેદ -16
અનુચ્છેદ -13

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું (સીતેર) વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 337
આર્ટિકલ – 339
આર્ટિકલ – 336
આર્ટિકલ – 334

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિનો દરજજો.

હિન્દુઓ પૂરતો સીમિત છે
હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે
ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી
હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરીકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયા અનુચ્છેદ દર્શાવે છે ?

અનુચ્છેદ 6
અનુચ્છેદ 5
અનુચ્છેદ 7
અનુચ્છેદ 9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે.

સંસદ
રાષ્ટ્રપતિ
નાણા સચિવ
નાણામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP