ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનો પટ 7 કિલોમીટર પહોળો છે. જેને કયા નામે ઓળખાય છે ? ખંભાતની ખાડી કોપાલાની ખાડી સુવાલીની ખાડી સાબરમતીની ખાડી ખંભાતની ખાડી કોપાલાની ખાડી સુવાલીની ખાડી સાબરમતીની ખાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ? અરવલ્લી સહ્યાદ્રી વિંધ્ય સાતપુડા અરવલ્લી સહ્યાદ્રી વિંધ્ય સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? અમદાવાદ મહેસાણા બનાસકાંઠા સુરેન્દ્રનગર અમદાવાદ મહેસાણા બનાસકાંઠા સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વેળાવદરનું અભ્યારણ અભ્યાસ શાના માટે જાણીતું છે ? ઘુડખર સિંહ સુરખાબ કાળિયાર ઘુડખર સિંહ સુરખાબ કાળિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ઘેટા સંવર્ધનકેન્દ્ર આવેલું છે ? પાટણ પોરબંદર ડાંગ ધોળકા પાટણ પોરબંદર ડાંગ ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ કયો છે ? કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP