કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં મનાવાયેલા જનઔષધિ દિવસ (7 માર્ચ, 2021) ની થીમ શું હતી ?

સેવા ભી, ઔષધી ભી
ઔષધિ ભી, દુઆ ભી
સેવા ભી, રોજગારી ભી
સેવા ભી, રાષ્ટ્ર ભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો ?

PM નરેન્દ્ર મોદીએ વિશ્વ જળ દિવસના અવસરે 'જળશક્તિ અભિયાન : કેચ ધ રેઈન' અભિયાન લૉન્ચ કર્યું.
આપેલ બંને
આ અભિયાનની થીમ 'કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ, વ્હેન ઈટ ફોલ્સ' છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
PwCના 24માં વાર્ષિક વૈશ્વિક CEO સર્વેક્ષણ અનુસાર, ભારત વિશ્વમાં ___ સૌથી આકર્ષક વિકાસ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે ?

ચોથો
પાંચમો
ત્રીજો
છઠ્ઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેના વિધાનો વાંચી સાચા જવાબ આપો.

વર્ષ 2021-22ના બજેટમાં રૂ.50,000 કરોડની સાગરખેડુ સર્વાંગી કલ્યાણ યોજના-2ની જાહેરાત થઈ.
ગુજરાતમાં 15 જિલ્લાના 39 તાલુકાના 2,702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડૂ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં સાગરખેડુ સર્વાંગી વિકાસ કલ્યાણ યોજના અમલમાં મૂકેલી હતી.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP