કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સ્પેસ એકસ્પોની 7મી આવૃત્તિ (2022)નું આયોજન કયા કરાયું હતું ? અમદાવાદ મુંબઈ બેંગ્લુરૂ હૈદરાબાદ અમદાવાદ મુંબઈ બેંગ્લુરૂ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વિશ્વમાં પ્રથમવાર વાઈલ્ડ આર્કટિક વુલ્ફનું ક્લોનિંગ કરવામાં આવ્યું તેને શું નામ આપવામાં આવ્યું છે ? મિરાકલ મીના માયા સ્ટ્રેન્જ મિરાકલ મીના માયા સ્ટ્રેન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) દિલ્હીના રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને શું રાખવામાં આવશે ? ભારતપથ કર્તવ્યપથ નિષ્ઠામાર્ગ રાષ્ટ્રપતિપથ ભારતપથ કર્તવ્યપથ નિષ્ઠામાર્ગ રાષ્ટ્રપતિપથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી એકલા રહેવાનો રેકોર્ડ ધરાવતા વાલેરી પોલાકોવનું નિધન થયું. તેઓ ક્યા દેશ સાથે સંબંધિત હતા ? જાપાન અમેરિકા સોવિયેત સંઘ ફ્રાન્સ જાપાન અમેરિકા સોવિયેત સંઘ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે Startup Hub (MSH)એ XR સ્ટાર્ટઅપ પ્રોગ્રામ લૉન્ચ કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? ડેલ IBM ગૂગલ મેટા ડેલ IBM ગૂગલ મેટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવાય છે ? 17 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP