કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 7 મે, 2022ના રોજ ‘સીમા સડક સંગઠન’ (Border Roads Organization- BRO)ના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે ? 60 મા 70 મા 62 મા 50 મા 60 મા 70 મા 62 મા 50 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં શરૂ કરાયેલું 'આઝાદી સે અંત્યોદય તક' અભિયાનનો સમયગાળો કેટલો છે ? 110 દિવસ 50 દિવસ 90 દિવસ 130 દિવસ 110 દિવસ 50 દિવસ 90 દિવસ 130 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ISRO દ્વારા શુક્ર ગ્રહ માટેનું મિશન ક્યારે લૉન્ચ કરવામાં આવશે ? ડિસેમ્બર 2024 ઓક્ટોબર 2026 નવેમ્બર 2027 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2024 ઓક્ટોબર 2026 નવેમ્બર 2027 ડિસેમ્બર 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ 5 કોલ કઈ સંસ્થામાંથી કરવામાં આવ્યો ? IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘બુદ્ધ પૂર્ણિમા’ તરીકે કઈ પૂનમ ઉજવાય છે ? ચૈત્ર સુદ પૂનમ અષાઢ સુદ પૂનમ વૈશાખ સુદ પુનમ ફાગણ સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ અષાઢ સુદ પૂનમ વૈશાખ સુદ પુનમ ફાગણ સુદ પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય લેખીકા સુશ્રી ગીતાંજલી શ્રીએ અમેરિકન અનુવાદક ડેઝી રોકવાલ સાથે કયા પુસ્તક માટે વર્ષ 2022નું ‘ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ' જીત્યું છે ? A night all blood is black The Children of Dynmont A Five year sentence Tomb of Sand A night all blood is black The Children of Dynmont A Five year sentence Tomb of Sand ANSWER DOWNLOAD GUJARATI MCQ APP