ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુ.કોટ.ડી.એચ. 7 નીચેના પૈકી કયા કપાસની જાત છે ? દેશી કપાસ અમેરિકન કપાસ આરબોરીયમ કપાસ ઇન્ડો-અમેરિકન કપાસ દેશી કપાસ અમેરિકન કપાસ આરબોરીયમ કપાસ ઇન્ડો-અમેરિકન કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી ? નીલગાય કાળિયાર સિંહ વાઘ નીલગાય કાળિયાર સિંહ વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના દરીયાકિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી ? ચાબ્રાહાર પોર્ટ રોડરડોમ પોર્ટ આપેલ પૈકી કોઈ નહીં મોન્ટ્રીયલ પોર્ટ ચાબ્રાહાર પોર્ટ રોડરડોમ પોર્ટ આપેલ પૈકી કોઈ નહીં મોન્ટ્રીયલ પોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોનમાં આવે છે ? ઝોન IV ઝોન V ઝોન III ઝોન II ઝોન IV ઝોન V ઝોન III ઝોન II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'ગિફ્ટ સિટી' કયા હેતુથી બનાવવામાં આવેલ છે ? ઉત્પાદન કાર્ય કરવા માટે નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે આનંદ પ્રમોદ માટે પ્રવાસન સ્થળ તરીકે ઉત્પાદન કાર્ય કરવા માટે નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે આનંદ પ્રમોદ માટે પ્રવાસન સ્થળ તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરિમાળાના ડુંગરો આવેલા છે ? સાપુતારા આપેલ પૈકી એક પણ નહીં વિંધ્યાચર અરવલ્લી સાપુતારા આપેલ પૈકી એક પણ નહીં વિંધ્યાચર અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP